તારક મહેતા કા ઉલટા ચશ્મામાં…. 9 વર્ષ સુધી ટપ્પૂ બનીને કામ કરતા ભવ્ય ગાંધીએ પોતાના પિતાને કોરોનામાં ગુમાવ્યા છે.
ભવ્યના પિતા વિનોદ ગાંધી કંસ્ટ્રક્શન બિઝનેસમાં હતા. કહેવામાં આવી રહ્યુ છે તે તેમના શરીરમાં અચાનક ઓક્સિજન લેવલ ઓછુ થઇ ગયુ હતુ અને મંગળવારે તેના કારણે નિધન થઇ ગયુ હતુ.
તારક મહેતા…ફેમ ભવ્ય ગાંધીના પિતાએ કોકીલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા અે તે પોતાના પિતા સાથે ખુબ નજીકથી જોડાયેલો હતો.
તારક મહેતા.. શો છોડ્યા બાદ ભવ્યએ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કર્યુ હતુ. તેણે પપ્પ તમને નહી સમજાય જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે તારક મહેતા…માં ટિપેન્દ્ર ગડા ઉર્ફે ટપ્પૂનુપાત્ર ભજવ્યુ હતુ અને 9 વર્ષ સુધી તે શોમાં ટપ્પૂ બનીને રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.