મેષ (અ.લ.ઇ.)
સ્નેહીમીત્રોથી સહયોગ મળશે.
પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે.
વૃષભ (બ.વ.ઉ.)
ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.
રોજગારી માટે ઉત્તમ તકો મળશે.
મિથુન (ક.છ.ઘ.)
ધંધાકિય યોજનાઓ બનાવી શકશો.
નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે.
કર્ક (ડ.હ.)
સરકારી કામમાં લાભ મળશે.
ધંધાકિય કામમાં લાભ થશે.
સિંહ (મ.ટ.)
આર્થિક પાસુ મજબૂત બનશે.
ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારજનોનો સહયોગ મળશે.
યાત્રા પ્રવાસના યોગોથી લાભ થશે.
તુલા (ર.ત.)
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે.
નોકરીયાતને કામમાં નવીન તકો મળે.
વૃશ્ચિક (ન.ય.)
પરદેશના કામકાજમાં લાભ થશે.
નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
જુની ઉઘરાણીમાં લાભ થશે.
આવક-જાવકનુ પ્રમાણ જળવાઇ રહેશે.
મકર (ખ.જ.)
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.
આવકના નવા દ્વાર ખુલશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
ભાઇ બહેનોના સબંધમાં મધુરતા જણાશે.
સારા સમાચારથી ખુશીમાં વધારો થશે.
મીન (દ.ચ.ઝ.થ.)
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે.
સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.