50 ટકા બેન્કો નહીં ટકી શકે આ મંદીમાં, આ રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

વિશ્વની પચાસ ટકાથી વધુ બેન્કો એટલી નબળી છે જે મંદી સામે ટકી શકે એમ નથી. વિશ્વની મોટાભાગની બેન્કોનું ઈક્વિટી પરનું રિટર્ન્સ તેમના ખર્ચ સાથે સુસંગત રહેતું નહીં હોવાથી તે આર્થિક રીતે ટકી શકે એમ નથી એમ મેકેનઝીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું. 

વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદના એક દાયકામાં નાણાંકીય સેવા ક્ષેત્રે અનેક નવીનતાઓ જોવા મળી છે જેમાં નવા ફાઈનટેક સ્ટાર્ટઅપ્સથી લઈને મોટી કંપનીઓ જેવા સ્પર્ધકો જોવા મળ્યા છે ત્યારે આ સ્પર્ધકો સામે સ્પર્ધા કરવી, તેમનામાં ભળી જવું કે પછી તેમને હસ્તગત કરવા તેને લઈને બેન્કો અવઢવમાં આવી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.