ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો એટલે ગાંઠિયા,ઘરે ફટાફટ બનાવી લો સૌની પસંદના ગરમાગરમ ગાંઠિયા….

ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો એટલે ગાંઠિયા,ઘરે ફટાફટ બનાવી લો સૌની પસંદના ગરમાગરમ ગાંઠિયા….

સામગ્રી

પાંચસો ગ્રામ બેસન
– દસ ગ્રામ અજમાનો અધકચરો પાવડર
– દસ ગ્રામ પાપડિયો ખારો
– મીઠું ટેસ્ટ મુજબ
– તળવા માટે તેલ

ચણાના લોટને મેંદા ચારણીથી ચાળી લેવો. તેમાં અજમાનો પાવડર નાંખવો. (મરીનો પાવડર પણ નાંખી શકાય) પ્રમાણસર પાણી લઇ તેમાં  મીઠું અને પાપડનો ખારો નાંખી સહેજ હૂંફાળું ગરમ કરો.  પાણીને બરાબર ઓગાળીને લોટ બાંધવો. લોટને સફેદ થાય ત્યાં સુધી કેળવવો. પછી ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં તેલને ઉકળવા દો. તેલ ઉકળે એટલે ગાંઠિયાની સાઈઝના મોટા કાણાવાળા ઝારાથી ગાંઠિયા પાડી લો.અને તેને તળી લોો….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.