મળતી માહિતી મુજબ, ઉત્તર ભારતમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા ભાજપમાં સામેલ થઈ શકે છે. આ સૂચના બાદ જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં હલચલ વધી ગઈ છે. હાલમાં હજું સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોણ નેતા ભાજપમાં સામેલ થશે.
બીજી તરફ ચર્ચા છે કે જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થઈ શકે છે. જો એવુ થયુ તો યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આશાને મોટો ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પુરી થયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જિતિન રાજ્યના પ્રભારી હતા અને ત્યાં પાર્ટીને એક પણ સીટ નહોંતી મળી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.