આજનો દિવસ આ રાશિના વિદ્યાર્થિઓ માટે છે ઉત્તમ સમય,જાણો……

મેષ  (અ.લ.ઇ.) 
પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે
સમાજ કુટુંબમાં માન સન્માન મળશે

વૃષભ  (બ.વ.ઉ.) 
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને
ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે

મિથુન  (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવારમાં સારા કામનુ આયોજન થાય

કર્ક  (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને
પરિવારમાં વાતાવરણ આનંદમય રહે

સિંહ  (મ.ટ.) 
નવા કામકાજની શરુઆતથી લાભ થાય
પોતાની મહેનત-પરીશ્રમમાં ધ્યાન આપવુ

કન્યા   (પ.ઠ.ણ.) 
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે
આવકના નવા દ્વાર ખુલશે

તુલા (ર.ત.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
ધંધામાં ધનલાભની સંભાવના

વૃશ્ચિક  (ન.ય.) 
કામકાજમાં જવાબદારી વધે
વ્યવસાયીક નિર્ણયોમા લાભ થાય

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને
સાહસ પરાક્રમથી સફળતા મળે

મકર  (ખ.જ.) 
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય
જમીન વાહન લેવા માટે સારો સમય

કુંભ (ગ.શ.સ.ષ.) 
શત્રુપક્ષે સાવધાની જરુરી છે
વિવાદિત કાર્યોથી દુર રહેવુ

મીન  (દ.ચ.ઝ.થ.) 
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો
પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.