મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નમઁદા ડેમની સપાટીમાં થયો વધારો. ડેમની સપાટી પહોંચી…!

હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સાથે જ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નમઁદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.જેને કારણે પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઇ રહી છે.હાલ ડેમમાં ઉપરવાસમાંથી લગભગ ૪૬૫૦૪ કયુસેક આસપાસ પાણીની આવક થઇ રહી છે. સતત ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં સરદાર સરોવર ડેમની સપાટી હાલ ૧૧૫.૮૬ મીટર પહોંચી છે .

https://www.youtube.com/watch?v=BGzW3dLdNtQ

એેટલે કે ૦૮ કલાકમાં ડેમની સપાટીમાં ૮૬ સેન્ટીમીટરનો વધારો થાય છે. જો કે ડેમની જળ સપાટી ગત વષઁ કરતાં ૦૫ મીટર ઓછી છે.

રાજયમાં આજે પણ સાવઁત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.રાજયમાં મોટાભાગે જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

https://www.youtube.com/watch?v=J0JVBewArJA&t=6s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.