સની દેઓલ ૨૪ વષઁ પછી આ અભિનેત્રી સાથે કરશે ફિલ્મ,જાણો ફિલ્મમાં કોણ કોણ હશે..

જાણીતી ફિલ્મ મેકર આર બાલ્કી એ બુધવારે પોતાના નિર્દેશનમાં આગામી ફિલમ ની જાહેરાત કરી દીધી છે. આ એક થ્રિલર ફિલ્મ હશે.

જેમાં પૂજા ભટ્ટ અને સની દેઓલ અને દુલકર સલમાન અભિનય કરશે. આમ ૨૪ વષઁ બાદ પૂજા ભટ્ટ અને સની દેઓલની જોડી મોટા પડદા પર દેખાશે..

આ થ્રિલર ફિલ્મમાં શ્રેયા ધન્વંતરી પણ દેખાશે .’ચીની કમ’ , ‘પા’ ‘પેડમેન’ જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચૂકેલા ૫૬ વર્ષીય નિર્દેશકે કહ્યું કે ,તે પોતાની ફિલ્મના શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આર બાલ્કીએ કહ્યું કે તે પોતાની પહેલી થ્રિલર ફિલ્મનુ શૂટિંગને લઇને ખુબ ઉત્સાહિત છે. ફિલ્મનુ ટાઇટલ હજુ સુધી ફાઇનલ નથી થઇ શક્યુ. આ ફિલ્મને આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવી શકે છે. સની દેઓલને કાસ્ટ કરવાને લઇને બાલ્કીએ કહ્યું- હુ સની દેઓલ સાથે કરવા બેકરાર છુ. તે એવો એક્ટર છે, જેની સ્ક્રીન પર હાજરી ઘણુબધુ કહી જાય છે. મને આનંદ છે કે તે વાપસી કરી રહ્યો છે અને આશા કરુ છુ કે તે ફિલ્મ તેની ફિલ્મગ્રાફીમાં એક નવા આયામ જોડશે. આ એક થ્રિલર ફિલ્મ હશે, જેમાં સની દેઓલ, પૂજા ભટ્ટ અને દુલકર સલમાન અભિનય કરશે. આ ફિલ્મમાં 24 વર્ષ બાદ પૂજા ભટ્ટ અને સની દેઓલની જોડી મોટા પડદા પર દેખાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.