સોમવારથી પંજાબમાં એન્ટ્રી માટે લાગુ થશે સખ્ત નિયમો. જો એન્ટ્રી લેવી હશે તો આ નિયમોનું પાલન જરૂરી..

જાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ એ મહત્વનો નિર્ણય તેમાં પંજાબ રાજ્યમાં સત્તા એ જ લોકો પ્રવેશ કરવામાં આવશે કે જેમણે વેકિસનનો બંન્ને ડોઝ લીધાં હોય અથવા તો જેમનો RT-PCR નો રિપોર્ટ નેગેટિવ હોય. શનિવારે જાહેર કરવામાં આવેલા આ આદેશોમાં હિમાચલ પ્રદેશ અને જન્મુ થી પંજાબ આવનાર લોકો પર સખ્ત નજર રાખવાનાં આદેશા આપી દેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે , કેટલાક દિવસોમાં સંક્રમણની સંખ્યામાં વધારો થતાં આજતક નિયમ લાગુ કરવામાં આવ્યા છે..

સ્કૂલોમાં ઘાતક કોરોના વાયરસના કેસ માં વધારો થતાં મુખ્યમંત્રીએ પણ આદેશ આપ્યા છે કે, માત્ર ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ કે જેમને કોરોના વિરોધની રસી આપવામાં આવી છે. અથવા તો જે તાજેતરમાં કોરોનાથી સાજા થયા હતા. તેમને જ શાળા અને કોલેજમાં જવાનું મંજૂરી આપવામાં આવશે. સાથે સાથે જ તમામ બાળકો માટે ઓનલાઇન શિક્ષણનો ઉપલબ્ધ કરવામાં આવશે.

આ સાથે સાથે તેમણે રસીકરણ માટે શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પ્રાથમિકતા આપવાનો આદેશ પણ આપ્યો છે.આ સાથે તેમણે વિશેષ રસીકરણ કેમ્પ રસીકરણ કેમ્પ યોજાય તેટલે તે ખાતરીકરવામાં આવે કે આ સાથે, તેમણે આ મહિનાના અંત સુધીમાં તે બધાને પ્રથમ ડોઝ આપવામાં આવે અને બીજા ડોઝમાં પણ પ્રાધાન્ય આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.