ગરીબી અને સંકટમાંથી દૂર કરવા માટે મહત્વનો છે. આ ઉપાયોથી મળશે રાહત…

રક્ષાબંધનનો તહેવાર આ વખતે ૨૨ ઓગસ્ટનાં રોજ છે. જો કે આ તહેવાર ભાઇ – બહેનોનાં પવિત્ર સંબંધોનો તહેવાર છે. પરંતુ શ્રાવણ મહિનામાં પૂણિઁમાનું મહત્વ છે. તેથી, જો આ દિવસે કેટલાંક ઉપાયો કરવામાં આવે તો ધરની ગરીબી દૂર કરવા કારગર સાબિત થઈ શકે છે..

જો તમે સતત પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો, તો તમારી બહેનનાં હાથમાંથી ગુલાબી કપડામાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો લો. આ પછી બહેનને કપડાં, મીઠાઇઓ, ભેટો અને પૈસા આપો અને તેનાં ચરણને સ્પશઁ કરો.આ પછી ગુલાબી કપડામાં લીધેલી વસ્તુને બાંધીને ધરણાં કયાંક રાખો.

વર્ષોથી અલગ રહેતાં દંપતીનું મિલન કરાવતી સુરત પોલીસ. પોલીસની મહેનત અંતે રંગ લાવી..

સંકટ દૂર કરવાના ઉપાય:
જો જીવનમાં અચાનક સંકટ આવે તો શ્રાવણ મહિનાની આ પૂર્ણિમાએ એકાસન (દિવસમાં માત્ર એક વખત અન્ન ગ્રહણ કરવું) કરો. તેમજ પિતૃ-તર્પણ કરીને પૂર્વજોના આશીર્વાદ લો. આ તમારી મુશ્કેલીઓ દૂર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.