ધણાં કારણોસર અમુક વ્યકિતનાં ચહેરા પર ખીલ દેખાતાં હોય છે. જે તમારી સ્ક્રીન હેલ્થ માટે હાનિકારક છે. આ ખીલ મટી તો જાય છે પરંતુ તેનાં કાળા ડાધ છોડી જાય છે. જેથી તમારા ચહેરાને કદરુપો બનાવે છે.
જો તમારે રાત્રોરાત ખીલથી છુટકારો મેળવવા માંગતાં હોવ તો એકને એન્ડ પિમ્પલ પેચ નો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમે તમને આજે જણાવી છીએ.
- સૌ પ્રથમ, સૂતા પહેલા તમારો ચહેરો સાફ કરો અને ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો.
- આ પછી, ખીલને પેચની વચ્ચે રાખો અને તેને લગાવી લો.
- આ પેચને આખી રાત પિમ્પલ પર રહેવા દો અને સવારે ઉઠ્યા પછી તેને હટાવી લો.
- પિમ્પલ પેચ દૂર કર્યા પછી, ત્વચાને હળવેથી સાફ કરો અને સાફ કર્યા પછી મોઇશ્ચરાઇઝ કરો.
https://www.youtube.com/watch?v=9raQ9H-58Zo
જો તમારા ખીલ જાડા અથવા મોટા થઈ ગયા છે અથવા તેમાં પરુ ભરાઇ ગયા છે, તો પણ તમે એક્ને એન્ડ પિમ્પલ પેચ(Acne and Pimple Patch Benefits) નો ઉપયોગ કરી શકો છો. જો કે, તેને ઠીક થવામાં એક રાતથી વધુ સમય લાગી શકે છે. એક્ને એન્ડ પિમ્પલ પેચ લાલાશ, બળતરા અને ઇંફ્લામેશન ઘટાડવામાં મદદ કરે છે. એક્ને એન્ડ પિમ્પલ પેચમાં હાજર એક્ટિવ એલિમેન્ટ પણ ખીલ પેદા કરતા બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.