દિલ્હી નજીક આવેલાં ગુરુગ્રામમાંથી એક ચકચારી ભરેલી ધટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાની પુત્રવધુ ચારિત્ર્ય પર શંકા જતાં તેની હત્યા કરી નાંખી, એટલું જ નહીં તેને કુલ ચાર જણાને તો મોતને ધાટ ઉતારી દીધાં હતાં.
આ ધટના ગુરુગ્રામનાં રાજેન્દ્ર પાકઁની છે. અહીં એક માલિકને શંકા હતી કે તેની પુત્રવધુ તેના ભાડુઆત વચ્ચે અનૈતિક સંબંધો છે. ત્યાર બાદ માલિકે હત્યાને અંજામ આપ્યો. જેમાં કુલ ૦૪ લોકોની હત્યા કરી દીધી.
મળતી માહિતી અનુસાર તેણે પુત્રવધુ, ભાડુઆત, ભાડુઆતની પત્ની અને તેની એક બાળકીને હત્યા કરી નાખી હતી. જો કે ખાસ વાત તો એ છે કે, હત્યાનાં ગુનાને અંજામ આપનારો મકાન માલિક આરોપી ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કરી દીધું હતું.
જો કે બાળકી ધાયલ છે. તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અત્યારે આ ધટનાની તપાસ ચાલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.