ભારે કરી હો.. દિકરો પોતાનાં એ મિત્રને લઇને આવ્યો, માતા ને થયો પ્રેમ.. પછી તો માતા ન કહેવાનું કઈ દીધું,

હાલ સોશિયલ મીડિયા એક ૪૦ વષઁ મહિલાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનાં દ્નારા શેર કરવામાં આવેલાં આ ટિકટોક વીડિયો અત્યાર સુધીમાં ૫.૧ મિલિયનથી વધારે લોકો દ્નારા જોવાઈ ચૂકયો છે.

તાન્યા દ્નારા આ વિડિયોમાં જણાવ્યું કે, તે જોશું નામના યુવકને ડેટ કરી રહી છે. જે તેના દિકરાનો દોસ્ત છે.

એક કહેવત છે, પ્રેમ આંધળો હોય છે. આ કહેવત આ મહિલા પર એકદમ ફિટ બેસે છે. તેણે ૧૭ વષઁ નાના છોકરા સાથેનાં સંબંધોને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે. પરંતુ જો કે આ સંબંધથી તેનાં દિકરાને કોઈ વાંધો નથી તેવો દાવો મહિલા કરી રહી છે.તેથી દિકરા નાં મિત્ર સાથે લફરુ રાખવામાં કંઈ ખોટું નથી.

તાન્યા જણાવે છે કે, તેમના દિકરાએ જ જોશુ સાથે ઘરે મુલાકાત કરાવી હતી. થોડા દિવસોમાં જ તેના પ્રેમમાં પડી. તાન્યાના આ પ્રકારના ખુલાસા સાથે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. તાન્યાએ પોતાના જ દિકરાના મિત્ર સાથેની અતરંગ તસ્વીરો પણ શેર કરી હતી. તે જણાવે છે કે, લોકોને જે કહેવુ હોય તે કહેવા હું સંબંધોમાં ખુશ રહેવા માગુ છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.