હવે ભરાયા નેતા.. ખુબસુરત યુવતી સાથે વિડિયો કોલમાં નિવઁસ્ર થયા ભાજપ નેતા.. પછી થયું આ કામ..

રાજકોટ શહેર ભાજપનાં IT સેલનાં ઈન્ચાજઁ અશ્લીલ વીડિયો કોલનાં કાંડમાં ફસાયા છે. એક અજાણી યુવતી સામે વીડિયો કોલમાં નિવઁસ્ર થવું ભાજપનાં નેતાને ભારે પડ્યું.રાજકોટ શહેર ભાજપ IT સેલનાં ઈન્ચાજઁ મનોજ ગેરેયા યુવતી સાથે વિડિયો કોલમાં વ્યસ્ત હતાં. જેમાં યુવતી એક પછી એક વસ્ત્રો ઉતારી રહી હતી.

આ દરમિયાન મનોજ ગેરૈયા કોલ તરત ડિસકનેકટ ન કયાઁનું જણાઈ આવે છે. યુવતી નિવઁસ્ર થયા બાદ મનોજ ગેરૈયા પણ આ વીડિયો કોલમાં નિવઁસ્ર થતાં નજરે પડ્યાં હતાં. સામસામે નિવસ્ત્ર થવાની આ ધટનાનાં વિડીયોને યુવતીએ રેકોર્ડ કરી લીધો હતો.

બાદમાં મનોજ ગેરેયા પાસે આ વિડીયો લીક કરવાની ધમકી આપી રુપિયાની માંગ કરી હતી. યુવતીએ આ અશ્લીલ વીડિયોનું રેકોર્ડિંગ મોકલી તેને મનોજ ગેરૈયા નાં મિત્રોને મોકલી આપવાની ધમકી આપી પાંચ લાખની માંગણી કરી હતી.

અશ્લિલ વીડિયો કિલપકાંડમાં ફસાયાનું ભાન થતાં ભાજપ આગેવાને રાજકોટ સાયબર સેલનો સંપકઁ કરતાં તપાસ શરૂ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.