પરણીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આ મહિલાએ આક્ષેપો કર્યા છે કે, તેના પતિએ અમદાવાદ વિસ્તારના ફેક્ટરી માલિક અને તેના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યું છે.
આ મહિલા ૨૦૧૩ થી ૨૦૧૯ સતત ગેંગરેપનો ભોગ બની છે. આ મહિલા ૨૦૨૦ માં પતિનાં પસઁમાંથી પૈસા કાઢી કેરલા ભાગી ગઈ હતી. અને કેરળમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
https://www.youtube.com/watch?v=94Dl3CXau2Y
મહિલાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે, તેના પતિએ ફેક્ટરી માલિક નાયર (નામ બદલવામાં આવ્યું છે. ) અને તેના મિત્ર સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું.જુદા જુદા મકાનો ભાડે રાખીને શોષણ હતા. આ મહિલાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે, તેને નજરકેદ રાખીને બંધક બનાવી રાખતા હતા.
આ મુદ્દે પતિને જાણ કરી હોવા છતાં. તેની મદદ કરવાને બદલે આરોપીઓ સાથે મળીને શોષણ શરૂ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ફરિયાદને ધ્યાને લઇને વેજલપુર પોલીસે મહિલા સહિત ચાર વિરોધ ગુનો નોંધ્યો છે.
https://www.youtube.com/watch?v=2zIeRq29-AI
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.