ગુજરાતના બાળકોને અજીબો-ગરીબ બીમારીના કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે.છોટાઉદેપુરનાં ધૈયઁરાજ હોય કે વિવાન વાઢેર હોય તો અને હવે પાથઁ પવાર નામનાં બાળકો તેમની યૂનિક બિમારીને કારણે ચચાઁમાં આવ્યાં છે.
અમરેલી નાં બાબરામાં બે બાળકોને લીંબ ગડઁલ મસ્કયુલર ડિસ્ટ્રોફી નામની દુલઁભ બિમારી છે. આ બાળકોને કમરની નીચેનો ભાગ કામ કરતો નથી.
આ બાળકો અલગ અલગ પરિવારનાં છે. અમરેલીના બાબરા ના સાડા છ વર્ષની ઉંમરનો ઋષભ ટાંક અને આઠ વર્ષની ઉંમરનો હેપ્પિન ડાબસરા લીંબ ગડઁલ મસ્કયુલર ડિસ્ટ્રોફી બિમારીનો શિકાર બન્યાં છે.
આ પરિવાર આ બાળકોની બિમારીથી ચિતિંત છે. પરંતુ કમનસીબે આ બિમારીનો ઈલાજ તેમનો પરિવાર હજુ સુધી શોધી શકયો નથી. જેથી પરિવાર શોકનાં ગરકાવ થયો છે.
શું છે આ બીમારી ;
બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમનામાં લક્ષણો દેખાતા જાય છે .આ બીમારીમાં બાળક 6-7 વર્ષની ઉંમરમાં જ વ્હીલચેર પર આવી જાય છે.18-20 વર્ષની ઉંમરે તે વેન્ટિલેટર પર અવી જાય છે, અને ત્યારે મૃત્યુ પામે છે.
https://www.youtube.com/watch?v=2zIeRq29-AI
ધૈર્યરાજને સમયસર સારવાર મળતા તેનુ જીવન બચી ગયુ છે. તો વિવાન વાઢેર નામના બાળકને 16 કરોડનું ઈન્જેક્શન મળે તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.