નાકૉઁટિકસ કન્ટ્રોલ બ્યૂરો દ્નારા એકટર અરમાન કોહલી ડ્રગ્સ સાથે જોડાયેલાં એક કેસ મા અટકાયત કરી હતી. એનસીબી એ આજે બપોરે અરમાન કોહલીની અટકાયત કરી હતી.
હાલમાં ડ્રગ્સની માત્રા કેટલી છે અને અરમાન કોહલી ની ડ્રગ્સ કેસમાં શું કનેકશન છે તેને લઇને એનસીબી તરફથી કોઈ સતાવાર જાણકારી આપવામાં આવી નથી.
https://www.youtube.com/watch?v=ThwwPNFQ4b0
નોંધનીય બાબત એ છે કે અરમાન કોહલી મુંબઈના જુહૂ સ્થિત વિકાસ પાકઁ નામની સોસાયટીના બંગલા નંબર ૧૦માં બંગલા પોતાના માતા-પિતા સાથે રહે છે. આ સોસાયટીમાં કુલ ૧૭ બંગલા છે. એનસીબી ની ૧૧ સભ્યોની ટીમે અરમાન કોહલી ના બંગલા ઉપર દરોડા પાડયા હતા.
આમ તો જોઈએ તો અરમાન કોહલીના વિવાદોથી જૂનો સંબંધ ધરાવે છે. તેની પાર્ટનર રહેલી નીરુ રંધાવા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.