અરે બાપ રે ..માથાભારે બયરુ .મને મારી ધરવાળીથી બચાવો સાહેબ, ખાટલામાંથી પછાડી મારે છે…..

હકિકતમાં, એક શખ્સે એસપી ઓફિસ પહોંચીને પોતાની ધરવાળીથી બચાવવા પોકાર કયૉઁ હતો. શખ્સનું કહેવું છે કે, તેની ધરવાળી તેને પછાડીને મારે છે અને ખાવાનું પણ આપતી નથી. આ મામલે ઉત્તર પ્રદેશ લલિતપુર જિલ્લાનાં કોતવાલી વિસ્તારનો છે.

પીડિત બ્રજેશ કહેવું ,તેની ધરવાળી તેને ખાવાનું આપતી નથી. દરરોજ ઝધડો કરે છે. પોલીસ પાસે જઈ ખોટી ફરિયાદ કરે છે. પોલીસનો માર પણ ખવડાવે છે.

બ્રજેશ પોતાની ધરવાળીનાં કાંડની પીડા સંભળાવી અને સુરક્ષાની માંગ કરી છે. તેનો વિડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે.

https://www.youtube.com/watch?v=q7oM5fqpVRo&t=30s

તે કહે છે કે, મને ન્યાય નહીં મળે તો હું તેને બધા રુપિયખ આપીને મારો જીવ આપી દઈશ. જેથી તે લેખિત ફરિયાદ આપી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.