જો તમે ડિઝની + હોટસ્ટાર જેવાં OTT પ્લેટફોર્મ સાથે જોડાયેલાં છો તે તમારા માટે ખાસ છે. ડિઝની + હોટસ્ટાર આ મહિને પોતાનો સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યાં છે.
તમને આ ૦૫ ફેરફારો અંગે જાણકારી હોવી જોઈએ. ૦૧ સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મ ભારતમાં મોંધું થઈ જશે. હવે યુઝર્સને ૩૯૯ રુપિયાની જગ્યાએ ૪૯૯ની શરુઆતી કિંમતમાં પ્લાન મળશે.એનો મતલબ એ થયો કે ગ્રાહકે હવે ૧૦૦ રુપિયા વધારે ચૂકવવા પડશે.
૧ સપ્ટેમ્બર, એટલે કે આજથી એમેઝોનથી સામાન મંગાવવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. ડીઝલ અને પેટ્રોલ નાં ભાવમાં વધારો થવાને કારણે કંપની લોજિસ્ટિકસ ખચઁમાં વધારો કરી શકે છે.
નવા નિયમો ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ગૂગલ પ્લે સ્ટોર પર લાગુ થશે. આ નવા નિયમો અંતર્ગત ભારતમાંથી શોટઁ પસઁનલ લોન એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે..
https://www.youtube.com/watch?v=q7oM5fqpVRo&t=30s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.