પાણીપુરીનાં શોખીનો ખાતાં પહેલાં સાવધાન.. ખરાબ નીકળ્યાં છે નમૂના..

પાણીપુરી ખાવાનો શોખ કોને ન હોય. આમ તો જયારે જોઈએ ત્યારે પાણીપુરીની લારી પર ભીડ જામેલી જોવા મળતી હોય છે. અમદાવાદીઓ તો પાણીપુરીની લારી પર તૂટી પડે છે.

આવામાં જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટકો હોય તો તે પાણીપુરી રસિકો માટે નિરાશાજનક સમાચાર આવ્યાં છે.

લારી પર વેચાતી પાણીપુરીમાજ પાણી તેમજ ગ્રીન ચટણીનો રિપોર્ટ આરોગ્ય માટે સારો જણાયું નથી. પાણીમાં દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિં પાણીપુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

ભાવનાબેનની પાણીપુરી, ફલેટ, સેટેલાઇટ.

આર કે સકિશન, નવરંગપુરા.

જગદીશ શાહ પકડી, સેટેલાઈટ. અમદાવાદમાં આ તમામ પાણીપુરી સંચાલકો પાણીપુરીમાં ભેળસેળ કરતાં હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.