ACBની ટ્રેપથી બચવા GST ઓફિસર ભાગ્યો..વચ્ચે આવેલાને અડફેટે લીધાં.

જીએસટી અધિકારી એસીબીની ટ્રેપ દરમિયાન પોતાની કાર સાથે ફરાર થયો છે. એસીબીની ટીમ અધિકારીને પકડવા જતાં અધિકારી ભાગ્યો હતો.જીએસટી અધિકારી સામે લાંચ લેવાનો ચાંદખેડા નાં વેપારીએ આરોપ લગાવ્યો હતો.

GST વગઁ ૩નો અધિકારી પરેશ ૩૦૦૦ની લાંચ લેવા ગયો હતો. ફરિયાદી પ્રિતેશ પટેલ સિકયુરિટી કોન્ટ્રાક્ટ ચલાવતાં હતાં. GSTનાં કિલયરન્સ માટે લાંચ માંગી હતી.

ટ્રેપની ગંધ આવી જતાં અધિકારીએ ગાડી હાકી મૂકી હતી. કારને રોકવા જતાં વેપારી અને એસીબીનો કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે.

https://www.youtube.com/watch?v=cVxkY6IehvU

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.