અરે બાપ રે… કંપનીનો ટાવર તૂટતાં એક સાથે ૧૨નાં મોત..

દ્નારકા જિલ્લાનાં કેનેડી ગામનાં માઢ ધાર સિમ વિસ્તારમાં જેટકો કંપનીનો ટાવર તૂટતાં એક સાથે ૧૨ પશુઓનાં કમકમાટીભર્યા મોત થયા હતા. ધેટા બકરા ચરાવી રહેલાં માલધારીનાં પશુઓ ટાવર તૂટતાં ૧૨ પશુઓનાં મોત નીપજ્યાં હતાં.

જયારે અન્ય પશુઓને નાની મોટી ઉજાઓ પહોંચી હતી. રાજા રબારી નામનાં માલધારી પશુઓનાં મોત બાબતે તંત્રને જાણ કરી હતી.

જયારે અન્ય પશુઓને નાની મોટી ઈજા પહોંચી બહાર આવ્યું હતું . આ દુર્ઘટનાનાં કારણે માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અને જીવન નિર્વાહ નો એક જ આધાર પર પશુઓ હતાં.

https://www.youtube.com/watch?v=cVxkY6IehvU&t=1s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.