દીવા તળે અંધારું..ગુજરાત ફામાઁ હબ છતાં ઠેરઠેર વેચાય છે એકસપાયરી ડેટનો જથ્થો દવાનો.

આખા દેશમાં ગુજરાત ફામાઁસ્યુટીકલ હબ કહેવાય છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એકસપટઁ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એકસપાયરી વાળી દવા વપરાય છે.

રાજકોટનાં શ્રમજીવી સોસાયટીમાં ડોકટર પરેશ પટેલનાં કિલનીક અને ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં ૦૧ કરોડની દવાઓ ઝડપાઈ છે જે એકસપાયરી ડેટાવાળી છે.રાજકોટમાંથી ૦૧ કરોડની એકસપાયરી ડેટાવાળી દવા ઝડપાઈ છે.

રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં SOGનાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એકસપાયરી દવાનો પદાઁફાશ થયો છે. અંદાજિત ૦૧ કરોડની અલગ – અલગ દવાઓ જપ્ત કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.