ગજાનનની પૂજામાં જો થઈ આ ભૂલ તો પરિણામ આવશે ધાતક.

ગણેશ ચતુથીઁનાં પવઁનો હવે થોડા દિવસો બાદ પ્રારંભ થશે. ગણપતિનો જન્મ મધ્યકાળે માં થયો હતો. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ. ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુથીઁનાં રુપમાં ઉજવાય છે.

  • ગણેશજીની ઉભી મૂતિઁની પૂજા ક્યારેય ન કરવી જોઈએ.
  • ગણેશજીની ત્રણ મૂતિઁ એક સાથે ન મૂકવી.
  • જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા ન હોવા જોઈએ.
  • ગણેશની મૂતિઁને બજોટ કે આસન વગર ન મૂકવી.
  • સવારનાં સમયે શ્રી ગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે. પણ સવારે ,બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશ ની પૂજન કરો.

https://www.youtube.com/watch?v=ULipIMuKv2w

કહેવાય છે કે ભગવાન ગણેશનીનો જન્મ ભાદ્નપદ માસમાં શુકલ પક્ષમાં થયું હતું. પણ માન્યતા છે કે આ સમયે આ કામ નહીં કરવું જોઈએ. જો આ કામ કર્યું તો પરિણામ બહુ ધાતક થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.