જયારે ગેરેન્ટેડ રિટનઁ સાથે રોકાણ ની વાત આવે છે. તો બેન્ક સાવધિ જમા માત્ર વરિષ્ઠ નાગરિકો વચ્ચે લોકપ્રિય રોકાણ પ્રોડકટ બનેલું છે. જે ગેરંટીકૃત ઈન્કમની તલાશ માં છે. પરંતુ એનાં રોકાણકારો વચ્ચે પણ છે જે ઓછા જોખમ વાળા રોકાણ સાધકોની તપાસ માં છે.
રોકાણકારો પોતાના પૈસા એ બેન્કમાં લગાવે છે. એમને સૌથી વધુ વ્યાજ દર આપે છે. પરંતુ ભારતીય સ્ટેટ બેન્ક, HDFC, IDFC બેન્ક અને અન્ય જેવા ટોપ લેન્ડસઁ દ્નારા આપવા વાળા દર કેટલાંક સમયથી ડાઉન થઈ રહ્યાં છે. એનાથી વિપરીત ,કેટલીક સ્મોલ ફાઈનાન્સ બેન્ક ટોપ લેન્ડસઁની તુલનામાં આકષઁક વ્યાજ દરની રજુઆત કરે છે.
સૂયોઁધ્ય સ્મોલ ફાઈનાન્સ બેંકની વેબસાઈટ અનુસાર, સૂયોઁધ્ય સ્મોલ ફાઈનાન્સ બેંક ૦૭ દિવસથી ૧૦ વષઁમાં પાકતી થાપણો પર ૩.૨૫ ટકા થી ૬.૭૫ ટકા સુધીનું વ્યાજ આપે છે.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક ૨.૫ ટકા થી ૬.૭૫ ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક ૩ ટકાથી ૬.૭૫ ટકા સુધી નાં વ્યાજ દર ઓફર કરી રહી છે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૭ દિવસથી ૧૦ વષઁની વચ્ચે FD પર સામાન્ય ગ્રાહકો ને ૨.૯ ટકાથી ૫.૪ ટકા સુધીનું વ્યાજ આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.