દવાઓનાં ભાવમાં જનતાને મોટી રાહત.. ગુજરાત કેમિસ્ટ અેન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશનના પ્રમુખનો આરોપ..

કેન્દ્ર સરકારે આવશ્યક દવાઓનાં ભાવમાં મોટો ધટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્સર ડાયાબિટીસ, ટીબી સહિતની 39 દવાઓના ભાવ ધટશે. કોરોનાની સારવાર પણ હવે રાહત થશે.

જોકે, કેન્સરની દવાઓ ઉચી એમ આર પી લગાવી મોટા ભાવ વસૂલવા આવતો હોવાનો ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોશિયેશનનાં પ્રમુખ જશુ પટેલે આરોપ લગાવ્યો છે.

પાંચ હજારની કિંમતની દવાના રુપિયા 45 હજાર લેવામાં આવે છે. તબીબો દદીઁઁઓને સીધી જ દવા આપીને પૈસા લે છે. એવો પણ આક્ષેપ જશુ પટેલે આરોપ લગાવ્યો છે. ઉપરાંત સરકારે કેન્સરની દવાઓનાં ભાવ ઉપર નિયંત્રણ લાવવાની જરુર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.