ધરનાં આંગણામાં કે બગીચામાં(GARDEN) સુંદરતા વધારનારા છોડ તમને ગરીબ(POOR) બનાવી શકે છે. આ છોડ પયાઁવરણ(ENVIRONMENT) ને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ છોડ તમારા નસીબ અને દુભાઁગ્ય સાથે સંબંધિત હોય છે.
કાંટાવાળા છોડ.
કાંટાવાળા છોડ કયારેય ધર કે ઓફિસમાં ન રાખવા જોઈએ. તમારે ગુલાબ સિવાય કેકટસ અથવા અન્ય આકષઁક દેખાતા કાંટાળ છોડ રાખવાનું ટાળવું જોઈએ.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
આમલી..
આમલીનું વૃક્ષ જોવામાં ખૂબ જ આકષઁક છે, પરંતુ તેને ધરમાં લગાવવાનું ટાળવું જોઈએ. માન્યતા અનુસાર આમલી ઝાડથી અશુભ વસ્તુઓ ખેંચાઈ આવે છે.
સુકાયેલા છોડ..
સુકાઈ ગયેલા અથવા સૂકા છોડ કયારેય ધરમાં ન રાખવા જોઈએ. તેઓ નસીબ ને અવરોધે છે. તે જ સમયે ,લોકો ધણીવાર શણગારવા સુકાઈ ગયેલા ફુલો અને ડાળીઓનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.