મોહન ભાગવતનું મોટું નિવેદન. કહ્યુ કે, ભારતમાં રહેતાં મુસ્લમાન….

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંધચાલક મોહન ભાગવતે હિન્દુ અને મુસ્લમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનો નાં પૂવઁજો એક જ હતા. અને દરેક ભારતીય નાગરિકો હિન્દુ છે.

તેમણે પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલીસી ફાઉન્ડેશન દ્નારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સમજદાર મુસ્લિમ નેતાઓ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દ્રઢતાથી ઊભા રહેવું જોઈએ.

https://www.youtube.com/watch?v=biznLH81-nA

આર એસ એસનાં પ્રમુખ કહ્યું કે, ભારત એક મહાશક્તિ તરીકે કોઈને ડરાવશે નહીં. તેમણે રાષ્ટ્ર પ્રથમ તથા રાષ્ટ્ર સવોઁચ્ય વિષયક ચચાઁમાં કહ્યું કે હિન્દુ શબ્હ આપણી માતૃભૂમિ , પૂવઁજ અને સંસ્કૃતિની સમૃદ્ન ધરોહરનો સમાનાથીઁ છે. આ સંદર્ભમાં અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે પછી ભલે તેના ધામિઁક, ભાષાકીય અને નસ્લીય અભિવિન્યાસ ગમે તે હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.