ખુંખાર કેદીઓ ફરાર થયા ફિલ્મી ઢબે. જુઓ વિડિયો મગજ ચકકર ખાઈ જશે.

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી જેલમાંથી ભાગી જવા પર અનેક ફિલ્મો બનેલી છે. મોટાભાગની ફિલ્મો આપડે જોઈએ છે કે હીરો બહાર નીકળવાનો પ્લાન બનાવતાં હોય છે. સુરક્ષા કડક હોવા છતાં પોતાનાં મિશનને સફળ થતો હોય છે. ઈઝરાયેલમાં પણ કઈંક આવું જ જોવા મળ્યું.

અહીં છ ખૂંખાર કેદીઓ સુરંગ ખોદીને અત્યંત સુરક્ષિત ગણાતી જેલમાંથી ફરાર થઈ ગયાં છે. ઈઝરાયેલની જેલમાંથી કેદ છ પેલેસ્ટાઇનની કેદીઓ એકદમ ફિલ્મી ઢબે ષડયંત્રને અંજામ આપ્યો. અનેક દિવસ સુધી સુરંગ ખોદતા રહ્યાં અને કોઈને ખબર પણ ન પડી.

https://www.youtube.com/watch?v=biznLH81-nA

https://twitter.com/JoshBreiner/status/1434755365414002691

પોલીસે જણાવ્યું કે જેલમાંથી ભાગેલા તમામ કેદીઓ એક જ સેલમાં બંધ હતાં. જેમાંથી પાંચ ઈસ્લામિક જેહાદ સંગઠન સંબંધી છે અને એક તે સાથે જોડાયેલા એક સશસ્ર સમૂહનો પૂવઁ કમાન્ડ રહી ચૂકયાં છે. કેદીઓ એ બાથરુમમાં સિંક નીચે એક સુરંગ ખોદી. કેદીઓ વારાફરતી સુરંગ ખોદતા, પછી સામાન્ય કેદીઓની જેમ વ્યવહાર કરવા લાગતાં હતાં.

કેદીઓએ બાજરુમથી જેલની બહાર નીકળવા માટે એક સુરંગ ખોદી અને સોમવારે ત્યાંથી ફરાર થઈ ગયાં. પોલીસે અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કેદીઓની શોધ શરૂ થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.