વરરાજા જઈ રહ્યાં હતાં માંડવે. પરંતુ વચ્ચે થી જ અપહરણ. જાન ખાલી હાથે પાછી આવે.

ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં રવિવારેનાં રોજ અહરૌલા પોલીસ સ્ટેશન હદમાં આવતાં ભકુદી ગામનાં પ્રેમીએ સાથીઓ મળીને પ્રેમિકાના વરરાજાનું ધોળા દિવસે અપહરણ કરી લીધું હતું.

લગભગ 3 કલાક બાદ વરરાજાને લગ્ન નહીં કરવાની ચેતવણી આપતાં ત્રણ મોબાઈલ છીનવી તેને છોડી મૂકવામાં આવ્યાં હતો.આ બાજૂ જાન પાછી જતાં લગ્ન પણ અટકી ગયાં હતાં. પરવેઝની જાન સવારે અગિયાર વાગ્યે ધરેથી નિકળી કપ્તાનગંજ કોઈનહા માગઁ થતાં ભીલમપટ્ટી જઈ રહી છે.

https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4&t=2s

વરરાજો સ્વિફટ કારમાં સવાર હતો. જેમાં ભાઈ – ભાભી, બહેન,ત્રણ નાના બાળકો અને ડ્રાઈવર હતો. ડ્રાઈવરને માર માર્યો અને વરરાજાનુઓ અપહરણ કરી લઈ ગયાં હતાં. અપહરણ કતાઁ તેને લઈ હાઈવે પર પહોંચી ગયાં હતાં. કહ્યું કે દુલ્હન તેની પ્રેમિકા છે, જો લગ્ન કરીશ તો જીવ જશે. અંતે જાન પાછી વળી ગઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.