પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્ક્રીમ સંચાલિત કરે છે. એમાં રોકાણ કરી તમે દર મહિને આધાર પર વ્યાજના રૂપમાં આવક પ્રાપ્ત કરી શકો છો. વ્યાજ દર સરકાર દ્નારા સમયાંતરે નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફીસની સ્ક્રીમને સુરક્ષિત માનવામાં આવે છે.
પોસ્ટ ઓફિસમાં બજારનાં ઉતાર ચઢાવનાં કારણે રોકાણને લઈ કોઈ જોખમ રહેતું નથી. આ તમને ગેરેન્ટેડ રિટનઁ મળશે. મંથલી ઈન્કમ સ્ક્રીમ એકાઉન્ટનો મિચ્યોરિટી પિરિયડ 5 વષઁનો હોય છે. રોકાણ ના પાંચ વર્ષ પછી તમને ગેરેન્ટેડ મંથલી ઇન્કમ થવા લાગશે. અને એની ઉંમર 10 વષઁ અથવા એનાથી વધુ છે. તો અભિભાવક પોતાના બાળકોના નામ પર સ્ક્રીમ હેઠળ ખાતા ખોલી શકે છે.
મંથલી ઈન્કમ સ્ક્રીમમાં 1000 રુપિયાનું રોકાણ કરી એકાઉન્ટ ખોલાવી શકાય છે.. સિંગલ એકાઉન્ટમાં મેકિસમમ 4.5 લાખ રુપિયાનું રોકાણ કરી શકાય છે. ત્યાં જ જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયાની લિમિટ છે.
ઈન્ડિયા પોસ્ટ અનુસાર,મંથલી ઈન્કમ સ્ક્રીમ પર વાષિઁક 6.6% વ્યાજ રોકાણકારોને મળી રહ્યાં છે.
https://www.youtube.com/watch?v=biznLH81-nA
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.