પ્રાથમિક સ્કુલનાં આચાયઁ કરી લીધો આપધાત, સૂસાઈડ નોટ મળી.. તેમાં કર્યા ઉલ્લેખ..

શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડાનાં થોરડી ગામે શાળામાં જ એક શિક્ષકે ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ છે. ધટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતાં એક સૂસાઈડ નોટ મળી હતી.

સૂસાઈડ નોટમાં લખ્યું છે કે, હું નોકરીથી કંટાળી ગયો છું. હવે જીવવું નથી. તેમણે આગળ લખ્યું છે કે શાળાનાં મેદાનમાં ફોરવીલમાં અદર બોલાવી ટીપીઓ ગૌસ્વામી તથા જયેશ રાઠોડ ઉપર જિલ્લા શિક્ષણ અને અધિકારી ને દેવાનાં હોય તું.

દારુ પીને નોકરી કરશ આવા બહાના કાઢીને 25 લાખ રોકડા માગેલ. આ મને રૂબરુ બોલાવી વાત કરેલ. પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ધનશ્યામભાઈ એ બે ટીપીઓ અને એક આચાયઁ દ્નારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.