એપલ લવર માટે આવ્યાં સારા સમાચાર. iPhone 13, આ મહિનાની અંદર લોન્ચ.

અમેરિકા ટેક કંપની એપલ 14 સપ્ટેમ્બર ઈવેન્ટ આયોજિત કરી રહી છે. આ ડિજિટલ ઈવેન્ટ હશે અને આ દરમિયાન કંપની iPhone 13 સીરીઝ લોન્ચ કરશે.

એપલે મીડિયા ઈન્વાઈટ્સ મોકલવાના શરુ કરી દીધાં છે. આ ઈન્વાઈટ્સમાં california Streaming લખ્યું છે. કંપની તેને એપલ પાકઁથી લાઈવ ટેલિકાસ્ટ કરશે.

એપલ Watch Series 7 પણ લોન્ચ કરાશે. જોકે કેટલાંક રિપોર્ટ જણાવવામાં આવ્યું છે કે કંપની આ વખતે iPhone 13 સિરીઝ ની જગ્યાએ iPhone 12s સિરીઝ રજૂ કરી શકે છે.

જો કે હવે 14 સપ્ટેમ્બરનાં રોજ સ્પષ્ટ થશે કે નવું બીજુ શું લોન્ચ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.