કરજણ નેશનલ હાઇવે ૪૮ પર અકસ્માતની ધટના સામે આવી છે. વડોદરાથી ભરુચ તરફ જતાં અમદાવાદનાં પરિવારને નડયો હતો અકસ્માત. જેમાં ૧ વ્યકિતનું ધટના સ્થળે મૃત્યુ થયું હતું. અને બીજા ૦૩ લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1077382889672671/
આ ફોર વ્હીલ લઈ ચાર વ્યક્તિઓ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યાં હતાં. ત્યારે કરજણ પાસે અકસ્માત નડયો હતો. ત્યારે કરજણ પાસે અકસ્માતની જાણ થતાં ધટના સ્થળે કરજણ પોલીસ દોડી આવી હતી. કાર નં. જીજે -1,એફટી,5664ને અકસ્માત નડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.