ભારતીય ધામિઁક ગ્રંથોમાં માનવ કલ્યાણ વિશે વાત કરીએ તો તે જીવન મૃત્યું અને મૃત્યુ પછીની પરિસ્થિતિઓનું વણઁન કરે છે. ગરુડ પુરણામાં માનવ જીવનનાં સંબંધો વિશે વાત કરવામાં આવી છે.
ગરુડ પુરાણમાં માનવ જીવનના સંબંધો વિશે ધણું કહેવામાં આવ્યું છે. આ મહાપુરાણમાં આવા જીવનસાથીની ઓળખ વિશે જણાવવામાં આવ્યું છે. જે પોતાનાં સાથીનું જીવન દુખદાયક બનાવે છે. આવી સ્થિતિમાં આવા ધૂતઁ જીવનસાથીને સમયસર ત્યજી દેવા જોઈએ. જેથી ભવિષ્યમાં વ્યકિત એ દુખોમાંથી મુકિત મેળવી શકે.
partner
https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo
ગરુડ પુરાણ અનુસાર જે સ્ત્રી તેના સાસરિયાનું અપમાન કરે છે. કોઈપણ કારણ વગર તમામ સમય લડાઈ કરે છે. પરિવારનાં સુખ દુ:ખની પરવા કરતી નથી હંમેશા બીજાઓ સાથે કડવી વાતો કરે છે. તો આવી સ્ત્રીથી દૂર રહેવું વધું સારું છે. આ જ સમયે જે માણસ ધર ચલાવે છે અને બજેટમાં પણ પરિવારને ટેકો આપે છે. તે પત્નીનો આદર નથી કરતો. તેના માતાપિતાને અપમાનિત કરે છે. આવો પુરૂષ પોતાની પત્નીનું જીવન કયારેય સુખી કરી શકતો નથી. તેથી સ્ત્રીએ આવા જીવન સાથીથી દૂર રહેવું વધુ સારું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.