અમદાવાદ સિવિલમાં મોડી રાતે દદીઁઁની તબિયત લથડી. ડોકટર જ ન આવતાઓ થયું…

અસારવા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં બાપુનગર ખાતે રહેતાં ૫૫ વષીઁય મહિલા દદીઁઁ પાનમતી બહેન મૌયૅને મોડી રાતે ત્રણ વાગ્યે આસપાસ સારવાર દરમિયાન છાતીમાં દુખાવો થતાં અને મોઢાનાજ ભાગેથી લોહી નિકળવાનુઓ શરૂ થયું હતું.

બાપુનગર ખાતે રહેતાં મહિલાને છાતીમાં દુખાવો થતાં ૮ તારીખે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં. મોડી રાત્રે એકદમ તબિયત લથડી અને દદીઁઁનું ઓકિસજન લેવલ ૬૮ આસપાસ થઈ ગયું હતું. તાત્કાલિક ડોકટરને શોધવા માટે અલગ અલગ વોડઁમાં સગા ફયાઁ પરંતુ ડોકટર આવ્યાં ન હતાં.. અંતે દદીઁઁના શ્વાસ થંભી ગયાં હતાં..

સગાનું કહ્યું કે, જો તમે સમયસર આવી ગયાં હોત તો દદીઁઁનો જીવ બચી ગયો હોત, જો કે ડોકટરે કોઈ જવાબ આપ્યો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.