મહિલાને ઓફિસમાંથી વહેલાં ધરે જવું હતું. બોસે પાડી ન. હવે બોસે ચૂકવવા પડ્યાં ૦૨ કરોડ વળતર રૂપે. શું આ કિસ્સો.

લંડનમાં એક મહિલા તેની બાળકીની સંભાળ રાખવા માટે ઓફાસમાં એક કલાક ઓછું કામ કરવા માંગતી હતી. પરંતુ બોસે તેને મંજૂરી ન આપી. આ પછી એલિસ થોમ્પસનને તેની નોકરી છોડવી પડી. જો કે, બાદમાં એલિસે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કેસ જીતી લીધો.

પછી તો કંપનીએ ૨ કરોડનું વળતર મેળવ્યું હતું.એલિસ થોમ્પસન ૨૦૧૮માં ગભઁવતી થયા પહેલાં સેન્ટર લંડનની એક કંપની સેલ્સ મેનેજર હતી. તે કંપનીના આશાસ્પદ કામદારોમાંની એક હતી. જેમણે કંપનીની સફળતા માટે સખત મહેનત કરી હતી.

તેના બોસને બાળકની સંભાળ રાખવા માટે એક કલાક વહેલાં ઓફિસેથી ધરે જવાની પરવાનગી માગે છે, જેમ કે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવું અને ૬ને બદલે ૫ વાગ્યે ઓફિસ છોડવી.

નોકરી છોડી દીધાં પછી તો એલિસે લંડનના ગ્રાહક ટ્રિબ્યુનલ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો .તેણે આવું એટલા માટે કયુઁ કે જયારે તેની દિકરી મોટી થાય, જયારે તેને નોકરી મળે ત્યારે તેને પણ ‘તેનાં જેવો અનુભવ ન થાય ‘. અંતે ચૂકાદો જજે એલિસની તરફેણમાં ચુકાદો આપ્પો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.