જાંબાઝ ક્રાઈમ બ્રાન્ચનાં વરરાજાની જેમ જ સજીધજીને ફરતાં એક પીઆઈ અને પીએસઆઈએ થોડા સમય પહેલાં ડબ્બા ટ્રેંડિગ કૌભાંડ પકડીને રુ.૫૦ લાખનો તોડ કયાઁ હતો. જો કે આરોપીની શરત ન માનતા અંતે તોડ પ્રકરણ બહાર આવ્યું હતું. ઉચ્ચ અધિકારીએ બંને ખખડાવ્યાં બાદ અંતે રુ. ૩૨ લાખ પરત આપ્યાં હતાં. બાકીનાં ૧૮ લાખ પીઆઈ રાખી લીધાં હતાં.
ઉપરાંત મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અમદાવાદ બહાર ગઈ હતી. દરમ્યાન પકડાયેલા બંને આરોપીને રિમાન્ડ વખતે નહીં મારવા અને પુરાવા નાશ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈએ ૫૦ લાખનો તોડ કયાઁ હતો.
https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s
પરંતુ પીઆઈ રાજકીય વગ ધરાવતાં હોવાથી ઉચ્ચ અધિકારીનાં આદેશની અવગણના કરી હતી. ફરીથી ઉચ્ચ અધિકારીનાં આદેશની અવગણના કરી હતી. ફરીથી અધિકારીએ પીઆઈ અને પીએસઆઈને પોતાની ચેમ્બરમાં બોલાવીને રીતસરના ખખડાવીને તમામ રૂપિયા પરત આપવા કહ્યું હતું.. પરંતુ ૧૮ લાખ રુપિયા શુટ બૂટમાં ફરતાં પીઆઈ તેમની પાસે રાખ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.