ટાલની સમસ્યાથી મળશે છૂટકારો. હેર વોશ માટે કરો આ માટીનો ઉપયોગ કરો..

આજનાં સમયમાં ખાનપાન તેમજ ઉંચા પીએવાળા પાણીને પગલે માથાનાં વાળ ખરવાની સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. વાળની સમસ્યાઓ માટે તમને બજારમાં ધણાં બધા ઉત્પાદનો જોવા મળશે. પરંતુ ધરે લાવી વાપયાઁ પછી પણ અંત આવતો નથી.

તમારા વાળને માટીથી કેવી રીતે ધોવાથી તમારા વાળની સમસ્યા દૂર થશે અને તમારા વાળ સ્વસ્થ રહેશે. ૩ પ્રકારની માટી Rhussoul, Bentonite, Kaolin નો ઉપયોગ થાય છે. માટીને હેર માસ્ક તરીકે વાપરી શકાય છે. અથવા ફકત વાળ ધોવા માટે વાપરી શકાય છે.

કેમિકલ બેઝડ પ્રોડક્ટ સ્કૈલ્પને કિલન કરવાની સાથે સાથે તેને ડેમેજ પણ કરી દે છે. ચામડીને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ માટી સાથે આવું નથી. માટી ખોપરી ઉપરની ચામડીમાંથી ગંદકી અને ઝેર કાઢે છે અને ખોપરી ઉપરની ચામડીને સાફ કરે છે.

https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s

માટીમાં એવા અનેક ખનિજો અને પોષક તત્વો હોય છે. જે તમારા વાળને સ્વસ્થ બનાવે છે. જો તમે કેમિકલયુકત વસ્તુઓનો ઉપયોગ કરશો તો તેનાથી ફાયદો વધારે થતો નથી પરંતુ વાળને વધારે નુકસાનકારક રહે છે.

માટીથી તમારા વાળ ધોતા પહેલાં કલેનો પેચ ટેસ્ટ જરુરથી કરો. એનાથી ખબર પડી જશે કે તમને એનાથી કોઈ એલજીઁ તો નહીં થાય ને. જો એક અથવા બે વોશ પછી વાળ ડેમેજ થતાં દેખાય તો માટીથી વાળને ના ધોવા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.