તાલિબાનોનાં કૃત્યો માટે બબઁરતા શબ્દ પણ ઝાંખો પડ્યો હવે તો.. આ વ્યક્તિની ગોળી મારી હત્યા કરી..

તાલિબાને અફધાનિસ્તાનનાં ઉપરાષ્ટ્રપતિનાં ભાઈ અમરુલ્લાહ સાલૈહનાં ભાઈ રોહુલ્લાહની ગોળી મારીને હત્યા કરી છે. પંજશીરના અમુક વિસ્તારોમાં કબ્જો કર્યો પછી તાલિબાને રીતસર લોકોની હત્યા કરવાનું શરુ કર્યું છે. આજે તેનાં કૃત્યો માટે અમુક શબ્દો બોલવા પણ ઝાંખા પડે છે. તે દરેક ધરોમાંથી યુવાનોને કાઢીને તેની હત્યા કરી રહ્યું છે.

આતંકવાદીઓ ધરે ધરે જઈ રહ્યાં છે. આ લોકોનું કહેવું છે કે અમે અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યાં છે. સમગ્ર વિશ્ચને શું થયું છે. તેઓ તાલિબાનના આ પિશાચીપણાને જવાબ કેમ આપતાં નથી.

પાકિસ્તાનનાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમાજ તાલિબાન સરકારને માન્યતા આપવાની ઉતાવળમાં નથી. જો કે તેઓ તાલિબાન સાથે વાત કરવા માટે તૈયાર છે.

https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.