હાલમાં ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ દેખાઈ રહી છે. આજે જ સીએમ પદ પરથી વિજય રુપાણીએ રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. એવામાં આજે જ રાજયનાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનાં મંત્રી મંડળ સાથે રાજયપાલને મળવા પહોંચતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી.
જે બાદ રાજયપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ત્યારે હવે નવા ચહેરા માટે ચચાઁ ચાલી રહી છે. હવે ગુજરાતની કમાન કોણ સંભાળે છે. ગુજરાતનો નવો નાથ કોણ એ ચચાઁ પણ તેજ થઈ છે.
એવા વચ્ચે લોકોએ નવા નવા મીમ શેર કરીને રાજકારણ પર અને નવા સીએમ પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તો અહીં જુઓ લોકોએ કરેલી નવી નવી ટ્વિટ..
જયારે લોકો આ રીતે રિએકશન આપી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી આ જ વષઁ પાંચમાં મહિનાની ૨૦ તારીખે કોમેન્ટ કરીને સરકારને આડે હાથ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.