શહેર આગામી દિવસોમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની હોસ્પિટલ પર તવાઈ આવશે. શહેરમાં બીયુ અને ફાયર NOC વિના લગભગ ૭૦૦ જેટલી હોસ્પિટલ ધમધમે છે. શહેરમાં અંદાજે બે હજાર હોસ્પિટલો અને નસિઁગ હોમ આવેલાં છે. તે પૈકી લગભગ ૩૦૦ હોસ્પિટલો જે BU અને ફાયર NOC ધરાવે છે.
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA
આગામી દિવસોમાં BU અને ફાયર NOC પર તવાઈ આવશે. પછી હોટલો અને રેસ્ટોરન્ટ તથા શાળા અને કોલેજો અને ટયુશન કલાસીસ સામે પણ પગલાં લેવાશે.તાજેતરમાં તંત્ર દ્નારા BU અને ફાયર NOC વિનાની ૪૨ હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. અને ૭ દિવસમાં દદીઁઁઓને અન્યત્ર સ્થળે ખસેડવા અને તે અંગેનો અહેવાલ ૭ દિવસમાં સુપરત કરવા તાકીદ કરવામાં આવી.NOCવિનાની હોસ્પિટલોમાં આગ – અકસ્માતની ધટનાઓને પગલે હાઈકોર્ટે કડક વલણ અપનાવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.