કાંડા પાસેની આ રેખા બતાવે છે કેટલાં ભાગ્યશાળી છો તમે, આ રીતે કરો ચેક..

કયો વ્યકિત(PERSON) કેટલો ભાગ્યશાળી(LUCKY) છે. તે પોતાના જીવનમાં(LIFE) કેટલો સફળ(SUCCESSFUL) થશે આ વિશે હસ્તરેખા શાસ્ત્ર થી સરળતાથી ધણું બધું ખબર પડી શકે છે.

મણિબંધની રેખાઓ વડે જાનો તમારી કિસ્મત..

મણિબંધ રેખાનું ખંડિત હોવું સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ હોવાના સંકેત આપે છે. જો રેખા મહિલાના હાથમાં ખંડિત હોય તેવા તો તેને પ્રસવ સમયે મુશ્કેલીઓ થઈ શકે છે.

મણિબંધ માં રેખાઓ હોય અને બીજી રેખા સ્પષ્ટ હોઈ તો વ્યકિત 50 થી 55 વષઁ સુધી સારા સ્વાસ્થ્યનો આનંદ માણે છે. આ ઉંમરે બાદ પણ તેને કોઈ મોટી બિમારી થઈ જાય તો જીવનું જોખમ રહેતું નથી.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

મણિબંધમાં સામાન્ય રીત 2 અથવા 3 રેખાઓ જ હોય છે. જે લોકોના હાથમાં ચોથી હોય છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમને ધન સાથે સાથે સમાજમાં માન સન્માન પણ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.