દેશના પેટ્રોલ ડિઝલના ભાવને લઇને હાહાકાર મચેલો છે. લગભગ દરેક મોટા શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રુપિયા પ્રતિ લિટરની સપાટી વટાવી ગયું છે. તે જ રીતે ડીઝલના ભાવ પણ ઓછા નથી. તો વિશ્વમાં પેટ્રોલિયમ સંપત્તિથી સમુદ્ર ધણાં દેશોમાં બળતણના ભાવ એટલાં નીચા છે કે તમે જાણીને વિશ્ચાસ નહીં કરો..
આ દેશમાં તમે માત્ર ૫૦ રૂપિયામાં કારની પેટ્રોલ ડીઝલ ટાંકી ફૂલ કરાવી શકો છો જયારે ભારતમાં તો તમને આટલી કિંમતમાં માત્ર અડધો લીટર જ પટ્રોલ મળી શકે છે. વાસ્તવમાં વેનેઝુએલામાં ધણાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે સ્થિતિ એવી ઉભી થઈ છે કે બની ગઈ છે શું સામાન્ય શું ખાસ દરેકને ચોંકાવી રહી છે.
વેનેઝુએલામાં પેટ્રોલ માત્ર ૦.૦૨ ડોલર અને ડીઝલ ના ભાવ જાણીને તો તમને વિશ્ચાસ નહીં આવે, અહીં માત્ર ૦ ડોલર વેચાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.