પેટ્રોલથી મળશે છૂટકારો.. વિધાર્થીએ કબાડમાંથી બનાવી ઈ-બુલેટ..

એવું કહે છે કે સફળતા કોઈ ઉંમરની મોહતાજ હોતી નથી. આ વાતને દિલ્હીના ૯માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સાબિત કરી છે. વાતએ જાણે એણ છે કે દિલ્હીનાં ૧૫ વષઁ બાળકે રોયલ એનફિલ્ડ બુલેટ ઈ-બુલેટમાં ફેરવી દીધી છે.

આ માટે તેણે દિવસ રાત મહેનત કરીને લગભગ ૪૫ હજાર રુપિયા ખચઁ કયાઁ. ઈ બુલેટ એકવાર ચાજઁ થયા બાદ ૧૦૦ કિમી સુધી દોડી શકે છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલી એક ખબર મુજબ રાજને પિતાની વઢ બાદ પણ ઈ -બાઈક બનાવવાનું કરી લીધું.આ માટે તેણે ધરે ખોટું કહ્યું કે શાળામાંથી ઈ-બાઈક બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે.

ઈ-બાઈકનું નામ સાંભળી ને પિતાએ એકવાર તો તેણે ધરે ખોટું કહ્યું કે તેનાં માટે પૈસા કયાંથી આવશે. પરંતુ પુત્રએ વારંવાર કહેતા તેઓ રાજી થઈ ગયા અને ઈ બાઈક માટે જરૂરી સામાન અપાવ્યો. આ પ્રોજેક્ટ તૈયાર રાજનને ત્રણ મહિનાનો સમય લાગ્યો..

રાજને બાઈક બનાવવા માટે ગૂગલ અને યુ-ટયૂબની મદદ પણ લીધી હતી. આ ઈ બાઈકની સ્પીડ ૫૦ કિમી પ્રતિ કલાક છે. પરંતુ હાઈવે પર કે ઓવરટેક કરવા માટે તેની સ્પીડ ૮૦ કિમી પ્રતિ કલાક વધારી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.