હવે રોજના 50 રુપિયા બચાવીને તમે બની શકો છો કરોડપતિ, જાણો સૌથી બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે…

આજના સમયમાં જયારે સિમિત આવકમાં ખચઁ વધારે હોય છે તેમાં છતાં લોકો એવા સપના જોતા હોય છે કે, તેમના એકાઉન્ટમાં વધારે રુપિયા ઉપલબ્ધ હોય. પૈસાની બચત, રોકાણની રણનીતિ પર નજર રાખે છે.

અનેક લોકો વધારે રુપિયા બનાવવા માટે અનેક વખત ખોટા રોકાણની સલાહનાં શિકાર થઈ જાય છે.જો તમે રોજના 50 રુપિયાની બચત કરો છો તો જેવા નિવૃત થવા સુધી તમે આરામાથી કરોડ પતિ બની શકો છો. મ્યુચ્યુઅલ ફંડનાં માધ્યમથી તમે રોજનાં થોડી થોડી રકમ જોડીને મહીનામાં ખૂબ જ મોટું રોકાત કરી શકો છો..

જો તમે 25 વર્ષની ઉંમરથી રોજના 50 રૂપિયા બચાવવા ઇચ્છો છો તો ખૂબ જ સરળતાથી 60 વર્ષની ઉંમર સુધી કરોડપતિ બની શકો છો. આ 35 વર્ષોમાં તમારે રોજના 50 રૂપિયા બચાવવાના છે. જો તમે દરરોજ 50 રૂપિયા બચાવો છો તો મહીનાના તે 1500 રૂપિયા થાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમારે 12થી 15 ટકાનું રિટર્ન મળે છે. આ આધાર પર તમે રિટર્ન મળવા સુધી 1.1 કરોડ રૂપિયાના માલિક થઇ જાઓ છો.

રોકાણ માટે એકથી વધીને એક અનેક પ્લાન ઉપલ્બ્ધ છે. જે સેવાનિવૃત્ત થયા બાદ તમારા માટે મોટો આધાર બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને દર મહીનાની થોડી-થોડી બચત તમારી મોટી મદદ કરી શકે છે. નોકરીના શરૂઆતના સમયમાં જ રોકાણ કરવાની આદત તમને આવનારા સમયમાં મોટા સંકટમાંથી ઉગારી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.