હાથમાં અહીં પર ક્રોસનું નિશાન હોય તો અકાળ મૃત્યુ, ભાગ્ય પણ જણાવે છે.. આ જગ્યા..

વ્યક્તિનું ભાગ્ય એમની કુંડળી ના ગ્રહો અને હાથની રેખાથી ખબર પડે છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ શનિ પવઁત ભાગ્યનો સ્વામી થાય છે. આ સ્થિતિ અને એના પર બનેલ રેખાઓ, અહીં સુધી આવનારી રેખાઓ વ્યકિતના ભાગ્ય અંગે ધણાં રાઝ ખોલે છે.

શનિ પરિવર્તન જણાવે છે ભાગ્ય.

શનિ પરિવર્તન પર વગઁ અથવા ચાકોર આકૃતિ શુભ હોય છે. એવા લોકોના જીવનમાં સંકટ આવી જાય તો પણ એનાથી સ્પષ્ટ બચી જાય છે.ત્યાં જ શનિ પર તારાનું નિશાન મોટી દુર્ઘટના, બિમારી હોવાના સંકેત આપે છે. એવી પરિસ્થિતિ જાતકનો જેલ જવાનો યોગ બનાવે છે. શનિ પરિવર્તન પર જો ક્રોસનું નિશાન હોય તેવા એવા લોકો દુધઁટનાનો શિકાર બની શકે છે અથવા એમની અસમયે મૃત્યુ થઈ જાય છે..

શનિ પર્વત પર 2 ઉભી રેખાઓનું હોવું મેહનત અને સંઘર્ષનો સંકેત આપે છે પરંતુ એવા જાતકોને સફળતા જરૂર મળે છે.શનિ પર્વત પર દાદરની રચના હોય તો વ્યક્તિ તે ઉચ્ચ પદ મેળવે છે અને ખૂબ અમીર બને છે.

એવા જાતકો જેમના હાથમાં શનિ પર્વત પર ત્રિશુલનું નિશાન બને તેઓને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઓછી ઉમરમાં સરળતાથી મોટી સફળતા મેળવી લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.