પશ્ચિમ રેલવે દ્નારા તા. ૧૫ સપ્ટેમ્બર થી ૧૬ મેમુ -ડેમુ ટ્રેનમાં પાસ હોલ્ડસઁને મુસાફરી કરવાની છુટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે દ્નારા લેવામાં આવેલાં ઉપરોકત નિણઁયથી વડોદરા અમદાવાદ સુધી અને વડોદરાથી સુરત સુધીને અપડાઉન કરતાં ૩૫૦૦૦ મુસાફરોને થશે ફાયદો.
વડોદરાથી અમદાવાદ બાર રોડ જવાનાં રોજનાં રુ.૨૦૦ જેટલો ખર્ચ થતો હતો. પરંતુ હવે માત્ર રુ. ૪૫૦નાં પાસથી એક મહિનો સુધી મુસાફરી કરી શકાશે. ઓછા પગારવાળાએ અપડાઉનમાં ટ્રાવેલિંગ ખચઁનાં લીધે નોકરી નણ છોડી દીધી હોય છે.
https://www.youtube.com/watch?v=evfkO0JJjq0
વડોદરા થી સુરત સુધી નોકરી કે ધંધા અથઁ જવાના રોજનાં રુ.૨૦૦ કે તેથી વધુનો ખર્ચ થતો હોય છે. પરંતુ હવે રુ.૪૦૦ના પાસમાં આખો મહિનો મેમુ કે ડેમુમાં મુસાફરી કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.