ફરી એકવાર કિયારા તેનાં ડ્રેસિંગ સેન્સનાં કારણે ચર્ચામાં આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી તેની કમાલની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે કોઈ પણ ઈવેન્ટ હોય કે એરપોર્ટ લૂક. તે અવારનવાર તેનાં ફોટોશૂટનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
અભિનેત્રી ટાઈ -ડાઈ પ્રિન્ટેડ બ્રેલેટ અને પેન્ટ પહેરેલી જોવા મળે છે. આ દિવસોમાં ટાઈ -ડાઈ લુક ખૂબ જ ટ્રેન્ડમાં છે. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ ધણી અભિનેત્રીઓ ટાઈ ડાઈ લુકમાં જોવા મળે છે. તેનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયેલાં છે.
કિયારાએ વ્હાઈટ અને ગ્રીન કલરનું પ્રિન્ટેડ બ્રાલેટ પહેયુઁ છે જેમાં તેણે પ્લીઝીંગ નેકલાઈન આપતાં ક્રોપ લુક આપ્યો છે. અભિનેત્રી આ આઉટફીટને ગોલ્ડન ચેઈન, હૂપ ઈપરિગ્સ સાથે એકસેસરાઈઝ કયુઁ હતું..
https://www.youtube.com/watch?v=TKf4bidGrak
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.