આ ફેમસ એકટ્રેસ ભારતમાં બાળકને જન્મ આપવા નથી માગતી.. આ છે કારણ જાણી લો..

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકને સબ ટીવીનાં પોપ્યુલર શો FIRમાં ચંદ્રમુખી ચૌટાલાનાં રોલમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આજે પણ તેમને ફેન્સ તેમના કિરદારને પણ યાદ કરે છે.તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન એક વાત કહીને સૌને ચોકાવી દીધાં.

ઈન્ટરવ્યુ દરમિયાન જયારે બાળકને લઈને તેમને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “મારું અને રોનિતનું ભારતમાં અમારો પરિવાર વધારવાનું કોઈ પ્લાનિંગ નથી, મારી પાસે એક બિલ્લી અને કૂતરો છે અને તે જ મારો પરિવાર છે અને વધુ આબાદી ધરાવતાં દેશમાં મારું બાળક લાવવાની ઈચ્છા નથી “.

કવિતા કૌશલ ગત વર્ષે બિગ બોસના વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થઈ હતી. આ શો માં રુબેના દિલેક સાથે ઝધડા બાદ તેમણે શો ને વચ્ચેથી છોડી દીધો હતો. સબ ટીવી શો FIRમાં ચંદ્નમુખી ચૌટાલાના રોલમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

https://www.youtube.com/watch?v=UpCet2l5hWg

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.